BBA Member

Baroda Bar Election 25-26

Welcome Respected Advocate,
અમો દક્ષય ભટ્ટ નાઓ વકીલશ્રીઓ દ્વારા મળેલ Law Digital Card ના ખુબ સારા પ્રતીસાદ અને પ્રશંસા બદલ આભાર વ્યક કરીએ છીએ. અને અમોને ચુંટણી પ્રચાર સમય દરમ્યાન વકીલશ્રીઓ દ્વારા મળેલ સુજાવોને અમલમાં લાવેલ છે અને Law Digital Card નો ઉપયોગ વધું સરલ અને વધું ઉપયોગી બને એ માટે Password Free & Law Books in ગુજરાતી & English Language નું ઉપડેશન કરવામાં આવેલ છે. આપ વકીલશ્રીઓના સુજાવોને માન સહ વધાવેલ છે.
OUR BBA ADVOCATE MEMBER CAN DOWNLOAD, READ & SEND ALL USEFULL PASSWORD FREE ગુજરાતી & ENGLISH LANGUAGE LAW BOOKS IN DALY ROUTINE PRACTICE TIME .

Kindly Vote Support & Elect

DAXAY BHATT
No. 1
Vice President

About Us

હું એડવોકેટ દક્ષય પી. ભટ્ટ આ વર્ષ ઉપપ્રમુખ  ના પદ માટે અમારી ઉમેદવારી નોંધાવેલ છે આપ મતદાતાઓએ વર્ષ- 2014 થી 2024 સુધીની ચુંટણીમાં અવાર-નવાર જંગી બહુમતીથી વિજય બનાવેલ છે  તે માટે આપશ્રીનો સાચા દિલથી ખુબ ખુબ આભાર વ્યકત કરુ છુ. આ વર્ષ આપના સાથ-સહકાર અને આશિર્વાદથી ઉપપ્રમુખ  ના પદ માટે વિજય બનાવશો તેવી આશા રાખું છું.

          સરળ અને સંયમતાથી વર્તવુ તેવુ મારા સ્વભાવમાં છે અને મારાં કર્મ સાથે બંધનકર્તા છુ. વકીલશ્રીઓની સેવા કરવાના આશયથી અમોએ કારોબારી સભ્ય, જોઈન્ટ સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી ના (આ વર્ષ ઉપપ્રમુખ) પદ પર કાર્યરત રહી તમામ વકીલશ્રીઓ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે.

Our Services

Vote Appeal

પ્રતિશ્રી, એડવોકેટશ્રી

પ્રતિશ્રી, એડવોકેટશ્રી હું એડવોકેટ દક્ષય પી. ભટ્ટ આ વર્ષ ઉપપ્રમુખ ના પદ માટે અમારી ઉમેદવારી નોંધાવેલ છે આપ મતદાતાઓએ વર્ષ-2014 થી 2024 સુધીની ચુંટણીમાં અવાર-નવાર જંગી બહુમતીથી વિજય બનાવેલ છે તે માટે આપશ્રીનો સાચા દિલથી ખુબ ખુબ આભાર વ્યકત કરુ છુ. આ વર્ષ આપના સાથ-સહકાર અને આશિર્વાદથી ઉપપ્રમુખ ના પદ માટે વિજય બનાવશો તેવી આશા રાખું છું. સરળ અને સંયમતાથી વર્તવુ તેવુ મારા સ્વભાવમાં છે અને મારાં કર્મ સાથે બંધનકર્તા છુ. વકીલશ્રીઓની સેવા કરવાના આશયથી અમોએ કારોબારી સભ્ય, જોઈન્ટ સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી (આ વર્ષ ઉપપ્રમુખ પદ પર કાર્યરત રહી તમામ વકીલશ્રીઓ માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે.] ઉમેદવારનું નામ :- દક્ષય પી. ભટ્ટ પદ :- ઉપપ્રમુખ ક્રમાંક નં. 1
આગામી વર્ષે કરવાનાં કર્યો :- ઉપપ્રમુખ ના પદ માટે અમોએ અમારી ઉમેદવારી નીચે જણાવેલ કાર્યો પરીપુર્ણ કરવા નોધાવેલ છે. વકીલશ્રીઓને ન્યાયાધીશશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ તથા સરકારી-અર્ધસરકારી કચેરીઓના અધિકારીશ્રીઓ ની સાથે અવાર નવાર થતી આવતી સમસ્યાઓ જેમ કે વકીલશ્રીઓની માન પરતિષ્ઠાનુ હનન, વકીલશ્રી વિરુદ્ધ થતી ગેરકાયદેસરની કાર્યવાહી, સિનિયર-જુનિયર સાથે થતા ભેદભાવ, વકીલ શ્રીઓ સાથે થતા અશોકનીય અને અઇચ્છનીય બનાવોનું સંપુર્ણ અને યોગ્ય નિવારણ કરવા ક્રિમીનલ અને સિવિલ પ્રેક્ટીસ કરતાં જે તે વિસ્તારના વકીલશ્રીઓને જોડી એક કમિટી બનાવી કાર્યરત કરવા માટે પ્રયત્નસિલ રહીશું જી. વડોદરા વકીલ મંડળનો પક્ષ ન્યાયીક સંસ્થાનોમાં મજબૂત કરવા ગુજરાત સોસાયટી નોંધણી અધિનિયમ હેઠળ નોંધણી કરાવવા પ્રયત્નશીલ રહીશું જી. વડોદરા વકીલ મંડળના બેંક ખાતાને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ નોટિસ તથા મળેલ માહિતી મુજબ ખાતુ સિજ કર્યા અંગેની કામગીરીને પ્રાથમિકતા આપીશ અને તે માટે જરૂરી કાર્ય કરી યોગ્ય તે નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહીશું જી. છેલ્લા બે ત્રણ વર્ષથી વડોદરા વકીલ મંડળના વાર્ષિક હિસાબ-કિતાબ મંડળના સભ્યો રૂબરૂ રજૂ કરવામાં આવેલ નથી જે હિસાબ-કિતાબો વડોદરા વકીલ મંડળની ધરોહરનાં છે જે રજૂ કરવા કામગીરી કરવા પ્રયત્નશીલ રહીશું જી. યુવા તથા જરૂરિયાતમંદ સભ્યોને (BBA) નાણાકીય મદદ થઈ શકે તે માટે યોગ્ય તે પ્રોગ્રામ ચાલુ કરવા પ્રયત્નશીલ રહીશું જી. વડોદરા વકીલ મંડળને આગામી વર્ષમાં સોંપવામાં આવી રહેલ નવા બિલ્ડીંગ અર્થે ઉપપ્રમુખ ને શોભનીય તમામ કામગીરી કરવા પ્રયત્નશીલ રહીશું જી. વડોદરા વકીલ મંડળની ધરોહરનાં યોગ્ય અને સાચી જાળવણી તથા વધારો થવા માટે ના ઉદેશ્ય ને સાર્થક કરવા આપનો કિંમતી અને પવિત્ર મત આપી-અપાવી અમોને વિજય બનાવશોજી. વકીલશ્રીઓ તરફથી મળેલ સુજાઓને પરિપૂર્ણ કરવા હર હંમેશ કાર્યરત રહીશુ જી. વડોદરા વકીલ મંડળ ની અગાઉની ચુંટણીમાં આપ મતદાતાએ મને મત આપી જંગી બહુમતીથી ચુંટી લાવેલ છે જેના ફળ સ્વરૂપ આપ સૌના આશિર્વાદથી સને-2014 થી 2024 દરમ્યાન વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓના હીત માટે નીચે મુજબની કામગીરી કરેલ છે. અને આગળ પણ કામગીરી કરી કાર્યરત રહીશુ જી. અગાઉના વર્ષોમાં કરેલ કર્યો :- 1. વડોદરા વકીલ મંડળની તમામ મીટીંગમાં હાજર રહી વકીલશ્રીઓના હીતમા મારો પક્ષ રજુ રાખેલ છે અને અમોને સોંપવામાં આવેલ તમામ કામગીરી પુરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવેલ છે. 2. કોરોના કાળમાં વકીલશ્રીઓ હીતમાં આર્થિક, સામાજીક અને ખાદ્ય સામગ્રીના વિતરણ અંગે સેવા કરવા અન્ય કારોબારીના સંગઠન સહ કાર્યરત રહેલ છે. 3. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કોરોના કાળમાં જાહેર કરેલ આર્થિક સહાય તથા માંદગી સહાય વકીલશ્રીઓને મળે તે માટે ઓનલાઈન માધ્યમથી સેવાકરવા કાર્યરત રહેલ છે. 4. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા જણાવેલ ઓનલાઈન માધ્યમથી વેલફેર રીન્યુઅલ તથા વેલફેરના નવા સભ્ય માટેની મહત્વની કામગીરી કરી સેવા કરવા કાર્યરત રહેલ છે. 5. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા ધ્વારા માંગવામાં આવેલ આશરે ૨૯૬૫ પ્રેકટીસીંગ વકીલશ્રીઓની યાદી અપડેટ કરી તૈયાર કરી મોકલવા અંગે મહત્વની કામગીરી કરી સેવા કરવા અન્ય કારોબારીના સંગઠન સહ કાર્યરત રહેલ છે. 6. વડોદરા વકીલ મંડળની વેબસાઈડ બનાવેલ છે અને સદર બીન ઉપયોગી પડી રહેલ વેબસાઈડનો વકીલ હીતમાં સદ ઉપયોગ ચાલુ કરી મહત્વની કામગીરી કરી સેવા કરવા અન્ય કારોબારીના સંગઠન સહ કાર્યરત રહેલ છે. 7. વડોદરા વકીલ મંડળના તમામ સભાસદોને ડીજીટલ આઈ.ડી. કાર્ડ મળે તે માટે મહત્વની કામગીરી કરી સેવા કરવા અન્ય કારોબારીના સંગઠન સહ કાર્યરત રહેલ છે. 8. વડોદરા વકીલ મંડળના નાણાકીય વ્યવહાર કરવા મરચનટ બેન્ક એકાઉનટ QR Code બનાવી અન્ય કારોબારીના સંગઠન સહ કાર્યરત રહેલ છે. 9. આપડી માતૃ સંસ્થા બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દ્રારા વર્ષ 2015 થી ગુજરાત ભરમાં થતી વકીલ મંડળની ચૂંટણીમાં લાયબ્રેરી સેક્રેટરીની પદનો ઉમેરો કરેલ છે અને મહત્વ ની વાત એ છે કે, આપડા વડોદરા વકીલ મંડળનાં આ અગાઉનાં કોઈ પણ લાયબ્રેરી સેક્રેટરીએ BBA ની લાયબ્રેરી જ બનાવેલ ન હતી કે આ અંગે કોઈ રજુવાત પણ કરેલ ન હતી. પ્રથમ વખત અમારા લાઇબ્રેરી સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમીચાન અમોએ Letter Number ADM/B-17/1533/2023 થી લાઇબ્રેરી ની જગ્ચાની ફાળવણી કરવામાં અવેલ છે સદર મહત્વની કામગીરી કરી સેવા કરવા અન્ય કારોબારીના સંગઠન સહ કાર્યરત રહેલ છે. “વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ ના પડતર પ્રશ્નો ના નિરાકરણ માટે એકવાર ફરી તમારો કિંમતી અને પવિત્ર મત આપી ઉપપ્રમુખ તરીકે મને જંગી બહુમતીથી વિજય બનાવો તેવી નમ્ર ભરી અપીલ કરૂ છું.”